Your browser version is outdated. We recommend that you update your browser to the latest version.

M J College of Commerce

Online Form Portal


  1. સૌ પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યાર બાદ તેની પ્રિન્ટ લઇ લઇ લેવાની રહેશે.
  2. "Pay Fees" કિલક કરી એસ.બી.આઇ. કલેક્ટ માં ઓનલાઇન ફી ભરવાની રહેશે.
  3. ફી ભર્યા બાદ તેની ૨ (બે) નકલમાં પ્રિન્ટ લેવાની રહેશે. જેમાં ૧ નકલ કોલેજ ખાતે જમાં કરાવવાની રહેશે તથા બીજી નકલ વિદ્યાર્થી એ આધાર માટે સાથે રાખવાની રહેશે.
  4. ઓનલાઇન ફોર્મ તથા ફી ભર્યા બાદ કાર્યાલય ના ૨ (બે) દિવસ માં વેરીફીકેશન અચૂક કરાવવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી.